તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લાઇસન્સ વગર ફટાકડા વેચતા પકડાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવાર પર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓએ પોલીસ તંત્રની મંજૂરી મેળવ્યા બાદ લાઇસન્સ મેળવવું ફરજિયાત હોવા છતાં શહેરમાં અનેક વેપારીઓ મંજૂરી કે લાઇસન્સ વગર બેરોકટોક ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે આવા વેપારીઓ સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે.

સંતકબીર રોડ, બ્રાહ્મણિયાપરામાં પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન અશોકભાઇ મોહનભાઇ કોસિયા નામના આધેડ મંજૂરી કે લાઇસન્સ વગર ફટાકડા વેચતા મળી આવ્યા હતા. જેથી તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અન્ય એક બનાવમાં વાહન લે-વેચનું કામકાજ કરતા સિકંદર અબ્દુલ ખલીફાને આજી ડેમ ચોકડી પાસેથી વિદેશી દારૂની 6 બોટલ સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો