તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:B.Sc., M.Sc. સેમેસ્ટર-9નું પરિણામ જાહેર

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પરીક્ષાઓ છેલ્લા ઘણા સયમથી લેવામાં આવી રહી છે જેના તબક્કાવાર પરીણામો પણ સમયાંધીન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બી.એસસી, એમ.એસસી સેમેસ્ટર-9નું 100 ટકા, બી.એ સેમેસ્ટર-5 (ઓલ્ડ રીપીટર અંગ્રેજી)નું 12.35 ટકા, બી.એ સેમેસ્ટર-5 (ઓલ્ડ રીપીટર નોન અંગ્રેજી)નું 45.81 ટકા, સેમેસ્ટર-5 (2016) રીપીટર અંગ્રેજીનું 21.28 ટકા, સેમેસ્ટર-5 (2016 રીપીટર નોન અંગ્રેજી)નું 56.08 ટકા અને બી.એસસી સેમેસ્ટર-IV રીપીટર (2020)નું 84.62 ટકા, બી.બી.એ સેમેસ્ટર-IV રીપીટર (2020)નું 88.89 ટકા પરિણામ રહ્યું છે.

પેપર ચેકિંગ તા. 13 સુધીમાં કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓના પરિણામ તબક્કાવાર પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીણામની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર અને અખબારોના માધ્યમથી જાણી શકાશે. સાથોસાથ જે કોઇ વિદ્યાર્થીઓને ગુણ આધારિત કોઇ પ્રશ્ન ઉદ્ભવે તો તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક સાધી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો