તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાજકોટ-ભાવનગર હાઇવે પર લીડકડીના પુલની તૂટેલી પાળીઓ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ભાવનગર હાઇવે પર આટકોટ પાસે આવેલો લીડકડીના પુલ પર અગાઉ એક ફોરવીલ અથડાયા બાદ આ પુલની પાળીઓની સાઈડ તૂટેલી હાલતમાં છે. હાઈવે પર હજારો વાહનોની અવરજવર રહેતી હોય છતાં તંત્ર દ્વારા હજુ પગલાં લેવામાં આવ્યા નથી.

આ પાળી રિપેર કરવામાં આવી નથી. કોઈ અજાણ્યા વાહન ચાલક નદીમાં પડી જાય એ પહેલા રીપેરીંગ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે. લોકોને ચેતવણીરૂપે પથ્થર મૂકી દેવામાં આવ્યો છે ,પરંતુ આટલું કર્યે તંત્રની જવાબદારી પૂર્ણ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો