તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓ ભણવા નહીં આવી શકે, વર્ષ બગડવાની ભીતિ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેરના શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, 23મીથી શરૂ થતી સ્કૂલમાં અભ્યાસ માટે આવવામાં રાજકોટ રહેતા વિદ્યાર્થીઓને મુશ્કેલી નહીં પડે, પરંતુ ગામડેથી આવતા અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું હશે તો પણ હોસ્ટેલ બંધ હોવાથી રહેવાની વ્યવસ્થાના અભાવે તેઓ સ્કૂલે નહીં આવી શકે.

તેમાં પણ ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા બહારગામના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ક્યા શીખવા તે મોટો પ્રશ્ન ઊભો થશે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામાં મુશ્કેલી પડે તેવી સંભાવના નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો