તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:વંદેમાતરમ ગ્રૂપે યોજ્યો રક્તદાન કેમ્પ

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

વંદેમાતરમ ગ્રૂપ તરફથી સરકારી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ચારણ સમાજની વાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ ધર્મ નિભાવ્યો હતો. ગ્રૂપના મનોજભાઇ પાલિયા, સુરેશભાઇ બોઘાણી, લતાબેન ગોરસિયા, ભારતીબેન પરસાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી. રક્તદાન કેમ્પની અનેક અગ્રણીઓએ મુલાકાત લઇ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો