તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધૂળ પડી:સ્માર્ટ સિટી હેઠળ સાઇકલને પ્રોત્સાહનની વાતો વચ્ચે સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં સાઇકલ ધૂળ ખાય છે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજતેરમાં મ્યુનિસિપલમનપા ઓફિસે આવવાની જાહેરાત કરી હતી અને મનપાના કર્મચારી-અધિકારીઓને પણ સાઇકલ ચલાવવા અનુરોધ કર્યો હતો. જેના પગલે મનપામાં શુક્રવારે સાઇકલ્સના દર્શન થયા હતા, પરંતુ ખુદ મનપા રાજકોટમાં સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ ચલાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ રેસકોર્સ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસ સ્ટોપ ખાતે પણ સાઇકલ રખાઇ છે, પરંતુ અહીં રાખવામાં આવેલી મોટાભાગની સાઇકલ કાટ ખાઇ ગઇ છે અને સાઇકલ ધૂળ ખાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...