તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કોટેશ્વર મહાદેવ મંદિરે બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરાઇ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઠારીયા કોલોની સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિરે બજરંગદાસ બાપુની 44મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બાપાની મંગળ પ્રતિમા સન્મુખ ભાવિકોએ ફૂલહાર, દીપ પ્રજ્વલીત કરી વંદન કર્યા હતા. કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહંત રસીકગીરી બાપુ વગેરેએ આ ધાર્મિક ઉત્સવની તૈયારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો