શરૂઆત:ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ વેબસાઇટ શરૂ કરશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ વેબસાઇટ શરૂ કરશે. તા. 12ને બુધવારે જન્માષ્ટમીના રોજ સંસ્થાની વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે. વેબસાઇટની જાણ સોશિયલ મીડિયના માધ્યમથી સર્વેને જણાવવામાં આવશે. વેબસાઇટમાં જ્ઞાતિની પ્રાથમિક માહિતી અપાશે. આ અંગેના પ્રતિભાઓને આવકારવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...