તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગવરીદળમાં કબૂતરને હેરાન ન કરવા કહેતા ધારિયાથી હુમલો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મોરબી રોડ, ગવરીદળ ગામે રહેતા ભોલા રામભાઇ વાઘેલા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને કબૂતર પાળ્યા હોય પાડોશમાં રહેતા ધીરૂ ચકુ વાઘેલા અને તેનો પુત્ર કાનો અવારનવાર કબૂતરને પથ્થર મારી ઉડાડી હેરાન કરતા આ મુદ્દે સમજાવવા માટે ગયો હતો. જેથી ધીરૂભાઇ અને તેનો પુત્ર કાનો બંન્ને ઉશ્કેરાય જઇ ગાળો ભાંડી ધારિયાથી હુમલો કરી નાસી ગયા હતા. હુમલામાં માથા, હાથ અને કાનમાં ઇજા થઇ હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. કુવાડવા રોડ પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી પિતા-પુત્રને પકડવા કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો