તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:ફાયર વિભાગમાં આસિ. મૅનેજર વ્યાસની બદલી, પટેલને મુકાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાયર અને ઇમરજન્સી વિભાગમાં વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યાસની જગ્યાએ ટ્રાફિક વિભાગમાં કામગીરી કરતા પટેલની બદલી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરાની વસૂલાત કરવા માટે વેસ્ટ ઝોનમાં અધિકારીની અછત ઊભી ન થાય તેમજ મિલકત હરાજી સહિતની કામગીરી યોગ્ય રીતે થઇ શકે તે હેતુથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ફાયર અને ઇમરજન્સી વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામગીરી કરતા નિરજ વ્યાસને વેસ્ટ ઝોન મિલકત વેરા વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો