તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેરિયાઓની જિંદગી વેરવિખેર:મહાપાલિકાની ટીમ પહોંચતાં જ લારીવાળાઓમાં અફરાતફરી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ પર નાનામવા રોડ શાસ્ત્રીનગર પાસે હુમલો થયા બાદ રાજકોટમાં દરરોજ જુદા જુદા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રેંકડી, કેબિન જપ્ત કરવા અભિયાન શરૂ કર્યુ છે. યુનિ. રોડ પર પંચાયતનગર ચોક નજીક મનપાની ટીમ જાહેર માર્ગ પરથી રેંકડી જપ્ત કરવાની કાર્યવાહી કરતા રેંકડીધારકે રેંકડી ઊંધીવાળી દીધી હતી. બાદમાં રોડ પર વેરવિખેર થયેલા ફ્રૂટને એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો