તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અસર:અરજદારો ગેટ ઉપરથી હાથ લંબાવીને વકીલોને કાગળ આપે છે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવાના ભાગ રૂપે છેલ્લા દસ મહિનાથી મોચીબજાર પાસે આવેલી સિવિલ કોર્ટના દરવાજાને બંધ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે અહીં કોર્ટ કમ્પાઉન્ડમાં બેસતા નોટરી, વકીલોને તેમજ અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાંચ ફૂટ ઊંચી રેલિંગને કારણે રોડ પર ઊભેલા અસીલ, અરજદારોને અંદર ઊભેલા વકીલો સાથે કાગળોની આપલે કરવા હાલાકી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો