તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વકીલોની ઓફિસ ખોલવાની માટેની મંજૂરી આપો

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન 4માં રાજકોટ તેમજ રાજ્યના વકીલોને તેમની ઓફિસે જવા-આવવા અને કામ કરવાની મંજૂરી આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે રાજયના મુખ્યમંત્રીને ઇ–મેલના માધ્યમથી રજૂઆત કરી છે. હાઇકોર્ટે 22 માર્ચથી માત્ર અરજન્ટ કેસો ચલાવવાનો આદેશ કર્યો છે. જેમાં જામીન અરજી, રિમાન્ડ અરજીની સુનાવણી થઇ રહી છે. જેથી દસ્તાવેજોના કામ કરવા વકીલો કેસની તૈયારી કરવા માટે ઓફિસ જઇ શકતા નથી. ત્યારે રાજ્યની 98 સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરાઇ હોવાથી દસ્તાવેજના કેસોની તૈયારી કરવા વકીલોની ઓફિસ ખોલવા મંજૂરી આપવાની રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો