તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ:સૌ. યુનિ. ભવનો અને કોલેજોના કામનું બહાર પાડશે ઇ-મેગેઝિન

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલપતિ ડો. પેથાણી અને ઉપકુલપતિ ડો. દેશાણીનો નવતર પ્રયોગ
 • લોકડાઉનમાં થયેલા સંશોધનો, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય વેબિનાર

લોકડાઉનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનો તથા સંલગ્ન  કોલેજોએ કરેલા સેવાકીય કાર્યો, એકેડેમિક કાર્યો અને અન્ય પ્રવૃત્તિઓ અંગેનું ઇ-મેગેઝિન બહાર પાડવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં યુનિવર્સિટીના વિવિધ ભવનોએ કરેલા નવા સંશોધનો તથા વેબીનાર સહિતની વિગતો આવરી લેવાશે.

ઇ-મેગેઝિનમાં આ બાબતો સમાવાશે

 • યુનિવર્સિટીએ થેલિસિમિયાના દર્દીઓ માટે કોલેજોના સહયોગથી યોજ્યો રક્તદાન કેમ્પ
 • યુનિવર્સિટીએ 1000 અનાજની કિટનું કર્યું વિતરણ
 • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન
 • ઓનલાઇન એકેડેમિક પ્રવૃત્તિઓ, પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને ઓનલાઇન કોર્સ વર્ક
 • આનંદનું ઓપન માઇક: લોકોના માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે મોટિવેટ કરવા કરી નામાંકિત લેખકો અને સંતોના વ્યાખ્યાનની પ્રવૃત્તિ
 • કેમિસ્ટ્રી ભવન દ્વારા ‘ડબલ્યુએચઓ’ના પેરામીટર મુજબનું સેનિટાઇઝર બનાવ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો