તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સર્વ પિતૃ અમાસે અબોલ જીવોને ભોજન અપાશે, સેવા આપવા ઇચ્છુકોને આમંત્રણ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર અને બાપા સીતારામ ગૌ સેવા ટ્રસ્ટના ઉપક્રમે તા. 17ના સર્વ પિતૃ અમાસ નિમિત્તે અબોલ જીવોનો ભોજન કરાવવામાં આવશે.ગાયોને 16 મણ લાડુ, 350 કિલો લીલી જાર, માછલીઓને 20 કિલો ગાંઠીયા, શ્વાનોને 50 લીટર દૂધ, 1 રોટલી આપવામાં આવશે. આ પ્રસાદ બનાવવામાં સહભાગી થવા ઇચ્છુકો તા. 16ના બપોરે 2.30 વાગ્યે રાજકૃતિ એપાર્ટમેન્ટ, એફ-1, એરપોર્ટ રોડ, ફાટક પાસે ઉપસ્થિત રહેવું. ભીમ અગીયારસે તા. 17ના ઉપરોક્ત ખાદ્ય સામગ્રીનું નિ:શુલ્ક વિતરણ જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામાં આવશે. સેવા, દાન આપવા ઇચ્છુકો ઉપરોક્ત સ્થળે સંપર્ક સાધે. દોલતસિંહ ચૌહાણ, મિતલભાઇ ખેતાણી, દાતા સ્વ. રૂપલબેન હરેશભાઇ વીંછીની સ્મૃતિમાં 50 મણ લીલા જાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...