તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પ્રૌઢનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા થોરાળા-7માં રહેતા બચુભાઇ માવજીભાઇ વાઘેલા નામના વૃદ્ધ સોમવારે ઘરેથી નીકળ્યા બાદ બિલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી પસાર થયેલી માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. વૃદ્ધ માનસિક બીમારીથી પીડાતા હોય પગલું ભર્યાનુ઼ં પરિજનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...