તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ:ઇગ્નુમાં માસ્ટર, બેચલર, પીજી ડિપ્લોમા કોર્સમાં 15મી સુધી પ્રવેશ

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ઓનલાઈન ફોર્મ ભરીને પ્રવેશ મેળવી શકાશે

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાની મુદ્દત વધારવામાં આવી છે. ઇગ્નુના જાન્યુઆરી 2021ના સત્રમાં સર્ટિફિકેટ અને સેમેસ્ટર સિવાયના માસ્ટર, બેચલર, પી.જી ડિપ્લોમા અને ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લેવાની મુદ્દત વધારવામાં આવી છે.

આ કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ હવે તારીખ 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરીને પ્રવેશ મેળવી શકશે. વધુ માહિતી માટે ઇગ્નુ સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ રૂબરૂ સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો