તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વોર્ડ નં.1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારથી કાર્યકર્તાઓ નારાજ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વોર્ડ નં.1માં ગોહિલ જલ્પાબેનના નામની જાહેરાત થતાની સાથે વિરોધ શરૂ થયો છે. વોર્ડ નં.1માંથી વર્ષાબા જાડેજાએ ટિકિટ માગી હતી, પરંતુ જલ્પાબેનનું નામ જાહેર થતા વર્ષાબા પોતાના ટેકેદારો સાથે શહેર કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. આ જ રીતે અન્ય નામો સામે પણ નારાજગી હોવાનું બહાર આવ્યું છે.

જોકે કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે આવી કોઇ નારાજગી હોવાનું કે પક્ષમાંથી કોઇ હોદ્દેદારે રાજીનામું આપ્યું ન હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના તમામ 72 ઉમેદવાર જાહેર થઇ ગયા બાદ ભડકો હજુ વકરવાની આશંકા છે. પ્રથમ લિસ્ટમાં જ ઘણા બધા અપેક્ષિત નામો કપાઇ ગયા હોવાના કારણે બાકીના લિસ્ટમાં પણ આ જ સ્થિતિ રહેવાની સ્થાનિક નેતાઓને ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો