શરૂઆત:રાજકોટથી સોમનાથ, ગાંધીનગર, દ્વારકા STની AC સ્લીપર બસ શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટથી ગાંધીનગર એસ.ટીની એ.સી સ્લિપર દરરોજ રાત્રે 12.15 કલાકે અને 1 વાગ્યે ઉપડશે. જ્યારે રાજકોટથી સોમનાથની એ.સી સ્લિપર દરરોજ રાત્રે 12.45 કલાકે ઉપડશે. આ ઉપરાંત રાજકોટથી દ્વારકાની એ.સી સ્લિપર રોજ 2.30 કલાકે ઉપડશે. સાથે સાથે રાજકોટથી અમદાવાદની વોલ્વો પણ દરરોજ સવારે 6.30, 7.30, 10.00, 13.30, 15.00, 17.00 કલાકે ઉપડશે. રાજકોટ એસ.ટી નિગમે જુદા જુદા રૂટ પર અત્યાર સુધી બંધ રહેલી વોલ્વો, સ્લિપર અને એ.સી સ્લિપર કોચ બસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...