તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાર્ટી પ્લોટમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ગોલ્ડન પાર્ટી પ્લોટમાં જુગાર ક્લબ ચાલતી હોવાની માહિતીના આધારે પીએસઆઇ સાખરા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પાર્ટી પ્લોટના માલિક જેન્તી પીપળિયા ઉપરાંત ભરત રાદડિયા, ભાવિકસિંહ ડોડિયા, હરેશ પીપળિયા, વિક્રમ કારેથા, બકા વરૂ, અશ્વિન જયદેવભાઇ ડોડિયા, મનસુખ બાલાભાઇ બારિયાને તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.74,800ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો