તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શાપરમાં જાદવ ગેંગનો શખ્સ તમંચા સાથે પકડાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાપરમાં આવેલા શીતળામાતાના મંદિર પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઊભો હોવાની માહિતીના આધારે પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી શાપરના જ બેડકરનગરમાં રહેતા શહેજાદ યુસુફ હિંગોરા નામના શખ્સને તમંચા સાથે પકડી પાડ્યો હતો. બાદમાં પોલીસમથક લઇ જવાયેલા શહેજાદની પૂછપરછમાં તે થોડા સમય પહેલા જેની હત્યા થઇ તે નામચીન મિતેશ જાદવની ગેંગનો સાગરીત હોવાનું અને મિતેશે હથિયાર આપ્યાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો