તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:IT રિટર્ન ભરવાની મુદ્ત વધારવા CBDTને બદલે CBICમાં પત્ર લખાયો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

31 ડિસેમ્બરે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદ્ત છે. જોકે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સે આ અંગે રિટર્ન ભરવાની મુદ્તમાં વધારો કરવા માટે સીબીડીટીને પત્ર લખવાને બદલે સીબીઆઇસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમમાં લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, કોવિડને કારણે લોકડાઉન આવતા કરદાતાઓ તેમના હિસાબો પૂર્ણ કરી શક્યા નથી. પરિણામે નક્કી કરેલી સમયમાં આવકનું રિટર્ન ફાઇલ કરી ન શકતા મુદ્ત વધારવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો