તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દોઢ વર્ષ પૂર્વેની મારામારીમાં ફરાર માતા-પુત્રી પકડાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા મારામારીના ગુનામાં સંડોવાયેલી નેહા ઉર્ફે માહી અશોકભાઇ પિત્રોડા અને તેની માતા હંસાબેન પેડક રોડ, રઘુવીર સોસાયટી-1માં આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસમથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ તુરંત ત્યાં દોડી જઇ માતા-પુત્રીને પકડી પાડ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં મારામારીના બનાવ બાદ માતા-પુત્રી રાજકોટ છોડીને જતા રહ્યાં હતા. અને બે મહિના પહેલા જ રાજકોટ આવ્યા હોવાની કબૂલાત આપી છે. પોલીસ સૂત્રના જણાવ્યાં મુજબ નેહા ઉર્ફે માહી અગાઉ માલવિયા તેમજ તાલુકા પોલીસમથકમાં મારામારી અને ધમકી આપવાના ગુનામાં પકડાઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો