તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અર્હમ યુવા ગ્રૂપ, સમસ્ત મહાજન દ્વારા મંગળવારે સંવાદ માર્ગદર્શન શિબિર યોજાશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અર્હમ યુવા ગ્રૂપ તથા સમસ્ત મહાજન દ્વારા તા. 15ને મંગળવારે ગૌશાળા, પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ, માર્ગદર્શન શિબિર બપોરે 3.30 થી 5 યોજાશે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં આ સંવાદમાં ભાગ લેવા માટે ZOOM Meeting ID : 879 3916 3861 તથા પાસવર્ડ 1008 થી જોડાઇ શકાશે. આ વેબિનારનો સૌ ગૌશાળા, પાંજરાપોળના ટ્રસ્ટીઓ તથા જીવદયાપ્રેમીઓને ભાગ લેવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહે યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...