તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ્પ:શાળામાં શિક્ષકોની વધઘટ સરભર કરવા 11મીથી કેમ્પ યોજાશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વધઘટ સરભર કરવા માટે આગામી તારીખ 11થી 19 ડિસેમ્બર દરમિયાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ફાજલ શિક્ષકોને અન્ય શાળાઓમાં મુકાશે અને જે શાળાઓમાં વધુ શિક્ષકો હશે તેને દૂર કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા પ્રમાણે 31 ઓગસ્ટ 2020ની સ્થિતિએ મંજૂર કરેલ મહેકમ સામે પ્રાથમિક શિક્ષકો/ ઉચ્ચ પ્રા. શિક્ષકો/ વિદ્યાસહાયકની વધઘટ સરભર કરવા માટે કેમ્પનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો