તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષે દિલથી કરો દાન:94.3 MYFMની દિલવાલી દીવાર બની આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

94.3 માય એફએમની દિલવાલી દીવાર સીઝન-4માં જોવા મળી રહ્યું છે. આ વર્ષે પણ ભારે માત્રા,માં લોકો અનાજ, કપડાં, રજાઈ-ધાબળા વગેરે લઈને લોકો 94.3 માય એફએમની ઓફિસ ખાતે આવી રહ્યા છે.ગુજરાતી સિનેમા જગતની પ્રસિદ્ધ અદાકારા ભક્તિ કુબાવત એ પણ આ તકે 94.3 માય એફએમની ઓફિસ ખાતે આવીને ઘણી બધી ચીજોનું દાન કર્યું હતું.

નવા વર્ષે 94.3 માય એફએમની ટીમ એકદમ સુરક્ષિત રીતે,કોરોનાની ગાઈડ લાઈન્સનું પાલન કરીને એ જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે. જો આપ પણ આ પહેલનો ભાગ બનવા ઈચ્છો છો,તો તારીખ 3 જાન્યુઆરી સુધીમાં સવારે 8 થી સાંજનાં 7 વચ્ચે સાધુ વાસવાણી સ્થિત,અનમોલ કોમ્પ્લેક્સ ખાતે 94.3 માય એફએમની ઓફિસ પર આવીને ભલાઈનાં આ કામમાં સહકાર આપી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો