તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજકોટમાં કોરોનાના 92 કેસ , 3નાં મોત

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં કોરોનાના નવા કેસ આવવાની સંખ્યા હવે 100 કરતા પણ ઓછી થઈ ગઇ છે. રવિવારે શહેરમાં 61, જ્યારે ગ્રામ્યમાં 31 સહિત 92 નવા પોઝિટીવ દર્દી નોંધાયા છે. આ સાથે કોરોનાનો કુલ આંક 19623 થયો છે અને હવે ધીરે ધીરે 20,000 તરફ આગળ વધી રહ્યો છે અને એકાદ સપ્તાહમાં 20,000 કરતા પણ કેસ વધી જાય તેવી શક્યતા છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓ પૈકી રવિવાર સવારની સ્થિતિએ 3 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જિલ્લામાં કોવિડની સારવાર માટે 2600 બેડ છે તેમાંથી સારવાર માટે 2100 કરતા વધુ બેડ ખાલી છે. તંત્રના જણાવ્યા અનુસાર શહેરના 449 અને ગ્રામ્યના 229 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો