તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં પોલીસના પેટ્રોલિંગ દરમિયાન યાજ્ઞિક રોડ પરથી સાવન ધોળકિયા નામના શખ્સને મોબાઇલમાં ઓનલાઇન જુગાર રમતા પોલીસે રોકડ સહિતરૂ.16 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે કુવાડવા રોડ, લાલપરી પુલ નીચે જાહેરમાં જુગાર રમતા શૈલેષ ઝંઝવાડિયા, મુકેશ રાઠોડ, નિલેષ ધલસાણિયા, સિકંદર ઠેબાને રોકડા રૂ.11,320 સાથે, તેમજ એકતા સોસાયટીમાં રહેતા ચેતન ટીમાણિયાના ઘરે દરોડો પાડી ચેતન ઉપરાંત દિલીપસિંહ ઝાલા, ઇકબાલ શેખ, નરશી વાઘેલાને રૂ.10 હજારની રોકડ સાથે ઝડપ્યા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો