તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:તીનપત્તીનો જુગાર રમતા 6 ઝબ્બે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખોખડદળ નદીના કાંઠે વેલનાથ જડેશ્વરપાર્કમાં રહેતી અનિતા રાજુ ચાવડાના મકાનમાં જુગાર રમાઇ રહ્યાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તીનપત્તીનો જુગાર રમી રહેલા અનિતા ચાવડા, તેજલ વિજય જીંજુવાડિયા, જલ્પા અશોક પીપળિયા, ઉષા વિક્રમ વીરડા, મંજુ ગોવિંદ દેકાવાડિયા અને આશિષ ઉર્ફે જેણીયો મેટાડિયાને ઝડપી લઇ રોકડા રૂ.11450 કબજે કર્યા હતા. માલવિયાનગર પોલીસે વર્લીનો જુગાર રમાડતા મવડીની શ્રીહરિ સોસાયટીમાં રહેતા ધર્મેશ રમેશ પરમારને રોકડા રૂ.1685 સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો