તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ:રસુલપરામાંથી વિદેશી દારૂની 51 બોટલ પકડાઇ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના રસુલપરા-21માં રહેતો મુન્નો ઉર્ફે બાપુ સૈયદ નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની તાલુકા પોલીસને માહિતી મળતા ગત રાતે મુન્નાના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને મુન્નો હાથ લાગ્યો ન હતો, પરંતુ તેના ઘરમાંથી રૂ.25,500ના કિંમતનો વિદેશી દારૂની 51 બોટલ મળી આવતા તે કબજે કરી છે. અને મુન્નાને પકડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં પુષ્કરધામ મેઇન રોડ, કેવલમ ક્વાર્ટરના ગેટ પાસે આ જ વિસ્તારમાં રહેતી સોનલ નામની મહિલા જાહેરમાં રોડ પરથી પસાર થતા લોકો સામે બીભત્સ ચેનચાળા કરતી મળી આવતા યુનિવર્સિટી રોડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો