તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખોરાણાની વીડીમાં જુગાર રમતા 5 ઝડપાયા

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ તાલુકાના ખોરાણા ગામની સીમની વીડીમાં જાહેરમાં કેટલાક શખ્સો ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા અમિત આમદ જુણાચ, મહેમુદ સલીમ મોટાણી, રફિક દાઉદ ભાણુ, ઇમરાન હાસમ સૈયદ અને લક્ષ્મણ દાદુ બાવડાને પકડી પાડ્યા હતા.

જ્યારે ઘોડીપાસા રમાડતો સંચાલક મહેશ સોલંકી અને નિઝામ જુણાચ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડા રૂ.8 હજાર તેમજ છ વાહન મળી રૂ.1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે રૈયાનાકા ટાવર પાસે વરલી ફીચરનાં આંકડા પર જુગાર રમાડતા હરેશ ઉર્ફે ભીખો છોટાલાલ શાહ નામના વૃદ્ધને રોકડા રૂ.1430 સાથે એ ડિવિઝન પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો