તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ પકડાયા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરના ગોંડલ રોડ પર ઘોડીપાસાનો જુગાર રમતા ચાર અઠંગ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા છે. લોહાનગર મફતિયાપરામાં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હિરેન રસિક આડેસરા, જુમા જીવા ઠેબા, ઇમરાન હાસમિયા સૈયદ અને ફૈઝલ આરિફ ગલરયાને ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે ચારેય શખ્સ પાસેથી રૂ.18,500ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે. આ ચારેય અગાઉ પણ જુગારના ગુનામાં પકડાઇ ચૂક્યા છે. અન્ય એક દરોડામાં હંસરાજનગર મેઇન રોડ પરથી ભરત ધરમદાસ નેભાણી નામના શખ્સને વરલી ફીચરનો જુગાર રમાડતા રોકડા રૂ.770 સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો