તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જૂના ડખામાં 4 શખ્સનો યુવાન પર ફરી હુમલો

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

દોઢસો ફૂટ રિંગ રોડ, લક્ષ્મીના ઢોરા પાસે રહેતા દેવરાજ મોતીભાઇ પરમાર નામના યુવાને તે જ વિસ્તારમાં રહેતા કિશોર કબીરા, અમિત કબીરા, વિપુલ કબીરા, ગુડો કબીરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઉપરોક્ત આરોપીઓ સાથે ધુળેટીના દિવસે ડખો થયો હતો. જેનો ખાર રાખી બપોરના સમયે ઘર પાસે હતો ત્યારે આરોપીઓ ધોકા સાથે આવી હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મેસવાડા ગામે રહેતા મનસુખભાઇ કુરજીભાઇ પરમાર પર ગામના જ દેવરાજ નાથા સાંગડિયા અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે માર મારતા સારવારમા ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો