તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં છૂટછાટ:મજૂરોને વતન પહોંચાડવા 35 બસ દોડાવાઇ રહી છે

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટની આસપાસના ગામડાઓ, ઔદ્યોગિક એકમોના મજૂરોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા મજૂરોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સિટીબસ ફાળવી હતી જેમાં મજૂરોને તેના વિસ્તારમાંથી જ લઈને જે-તે બસ સ્ટેશન લઇ આવતી હતી એવી જ રીતે હવે પડધરી અને લોધિકા સહિતના ગામડાઓમાં રહેલા મજૂરોને રાજકોટ રેલવે સ્ટેશન સુધી લઇ આવવા માટે દરરોજ 35 જેટલી એસ.ટી બસ દોડાવવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી દરરોજ 30થી વધુ એસ.ટી. બસ ગામડાઓમાં મજૂરોને લઇ આવવા માટે દોડાવાઇ રહી છે. ડ્રાઈવરને પણ સાવચેતીના ભાગરૂપે સેનિટાઈઝર અને માસ્ક આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો