તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજકોટમાં કોરોનાના 32 પોઝિટિવ, 173 એક્ટિવ કેસ

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેરમાં કોરોનાના નવા 26 અને ગ્રામ્ય વિસ્તારમાં 6 સહિત કુલ 32 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કેસનો કુલ આંક 22661 થયો છે. જેમાંથી 173ની સારવાર ચાલી રહી છે જોકે મોટા ભાગના પોઝિટિવ ઘરે રહીને જ સારવાર મેળવી રહ્યા છે. રાજકોટમાં હવે વેક્સિનેશનના બીજા ડોઝનો તબક્કો ચાલી રહ્યો છે.

મંગળવારે શહેરના 370 હેલ્થ વર્કરે રસીનો બીજો ડોઝ લીધો હતો જેમાં સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ આગળ રહ્યો હતો. બીજી તરફ છેલ્લા 3 દિવસમાં કેટલા દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે તે જાહેર કરવાનું તંત્રે બંધ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો