તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર વધુ 3 ચાના વેપારીઓને દંડ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મનપાએ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજિયાત માસ્ક અંગેના નિયમનો ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે દંડ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છેે. જેના ભાગરૂપે વધુ ત્રણ ચાની હોટેલ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી દંડની વસૂલાત કરવામાં આવી છે. મનપાની દબાણ હટાવ શાખાની ટીમે ગુરુપ્રસાદ ચોક સિંધોઇ ટી સ્ટોલ, રાજનગર ચોક પાસે ચામુંડા ટી સ્ટોલ અને જય સીયારામ ટી સ્ટોલના સંચાલક પાસેથી બે-બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...