તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ:ખેરડીમાં એક કલાકમાં 3 ઈંચ, ખેતરો ધોવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પડધરી તાલુકાના ખેરડી ગામે સાંજના સમયે એકદમથી વરસાદ શરૂ થયો હતો. સરપંચ કાર્તિકભાઈ વ્યાસ જણાવે છે કે, એક જ કલાકમાં 3થી 3.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ખેતરોમાં પાણી ભરાયાં છે અને કેટલાક તો ધોવાઈ પણ ગયા છે. તેમના ગામના 10 દિવસ પહેલાં જ પાક નુકસાનીનો સરવે આવ્યો હતો અને તેમાં જે નુકસાન ન હતું તે હવેના વરસાદે કર્યું છે તેથી ફરી એક વખત સરવે કરવા માટે રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...