તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નવાગામમાં જાહેરમાં જુગાર રમતાં 3 પકડાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવાગામમાં પાનની દુકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોવાની માહિતીના આધારે બી ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી. અહીં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બહાદુર પ્રભાત જળુ, દિલીપ તેજુભા ઝાલા અને ગોવિંદ દેવરાજ ઢોલરિયાને પકડી પાડ્યા હતા.

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.10,200 કબજે કરી કાર્યવાહી કરી છે. તેમજ પોલીસે છરી સાથે ચાર શખ્સને, દેશી દારૂ સાથે તેમજ નશો કરેલા 10ને, રાત્રીના સમયે શંકાસ્પદ જણાતા બે શખ્સને પકડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો