તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૌની યોજનાનો જ જળવૈભવ:વગર વરસાદે 21 ડેમ, 30 તળાવ, 220 ચેકડેમ છલકાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટની નજીક આવેલી ડેમી નદી

ઉનાળામાં રાજકોટની નજીક આવેલી ડેમી નદીમાં ખળખળ પાણી વહી રહ્યા છે. સૌરાષ્ટ્રના ચેકડેમ, તળાવો અને જળાશયો ભરીને ચોમાસા પહેલા જ ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માટે સૌની યોજનાની લિંક ચાલુ કરાઈ છે. જેના કારણે ઘણા ચેકડેમોમાં વરસાદ વગર પાણી ભરાયા છે. કાર્યપાલક ઈજનેર પી.ડી. સોનપાલના જણાવ્યા અનુસાર જ્યાં સુધી વરસાદ નહી઼ આવે ત્યાં સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહે તેવી શક્યતા છે કોઇ નવી સૂચના ન આવે ત્યાં સુધી સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છોડવામાં આવશે.

અત્યારે 3 લિંક ચાલુ છે જેનાથી સૌરાષ્ટ્રના ડેમ, તળાવ ભરાય છે
લિંક તળાવચેકડેમડેમ
લિંક-3 મારફત  89  4
લિંક 4 મારફત  126212
લિંક-1 મારફત 7695

                    

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો