તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ:કોરોનાના 5 દર્દીને ભરખી લેનાર અગ્નિકાંડની 20 ભયાનક તસવીર, દર્દીઓ કણસતા રહ્યા, કેટલાક દર્દીઓ બેડમાંથી ઊભા પણ ન થઈ શક્યા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં આગ લાગતા મહિલા દર્દીને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી હતી - Divya Bhaskar
હોસ્પિટલમાં આગ લાગતા મહિલા દર્દીને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી હતી

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે, જેમાં કેટલાક દર્દીઓ તો પોતાના બેડમાંથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથે જ ભડથું થઈ ગયા હતા. આ હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. જેમને ફાયરબ્રિગેડની ટીમે બચાવીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના રેસ્ક્યૂ ઓપરેશન, વોર્ડની સ્થિતિ અને કણસી રહેલા દર્દીઓની કેટલીક ભયાનક તસવીરો સામે આવી છે, જે સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
આગની ઘટના પછીની ICU વોર્ડની ભયાનક તસવીર.
આગની ઘટના પછીની ICU વોર્ડની ભયાનક તસવીર.
મૃતદેહોને બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને ખૂબ મુશ્કેલી પડી હતી.
મૃતદેહોને બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને ખૂબ મુશ્કેલી પડી હતી.
હોસ્પિટલમાં આગની ઘટના બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં આગની ઘટના બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં આગને પગલે કોરોનાના દર્દીઓ કણસતા જોવા મળ્યા હતા.
હોસ્પિટલમાં આગને પગલે કોરોનાના દર્દીઓ કણસતા જોવા મળ્યા હતા.
ફાયરબ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન.
ફાયરબ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન.
મહિલાને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
મહિલાને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકોનાં પરિવારજનોનું હૈયાફાટ રુદન.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકોનાં પરિવારજનોનું હૈયાફાટ રુદન.
ફાયર સેફ્ટીનાં સાધનો શોભાના ગાઠિયા સમાન બની રહ્યાં.
ફાયર સેફ્ટીનાં સાધનો શોભાના ગાઠિયા સમાન બની રહ્યાં.
આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડ હોસ્પિટલમાં પહોંચ્યું હતું.
આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડ હોસ્પિટલમાં પહોંચ્યું હતું.
આગની ઘટના બાદ હોસ્પિટલના વોર્ડની અંદરની તસવીર.
આગની ઘટના બાદ હોસ્પિટલના વોર્ડની અંદરની તસવીર.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો.
હોસ્પિટલનાં પગથિયા પણ અગ્નિકાંડની ભયાનકતા રજૂ કરે છે.
હોસ્પિટલનાં પગથિયા પણ અગ્નિકાંડની ભયાનકતા રજૂ કરે છે.
આગ લાગ્યા પછીની ICU વોર્ડની તસવીર.
આગ લાગ્યા પછીની ICU વોર્ડની તસવીર.
અન્ય સમાચારો પણ છે...