તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:કપાસની 2લાભપાંચમે 0 હજાર ગાંસડીની આવક, ભાવમાં ઘટાડો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

લાભપાંચમે કપાસના ઊંચા રૂ. 1200નો ભાવ બોલાયો હતો. આવક વધવાથી તેના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોમવારે ઉઘડતી બજારે મગફળીની સૌથી વધુ આવક એટલે કે 1.50 લાખ ગુણીની થઈ હતી. જેની સામે કપાસની આવક માત્ર 20 હજાર ગાંસડી થઈ હતી તેના ભાવ રૂ. 966 થી 1125 બોલાયા હતા. અનાજ વિભાગમાં સૌથી ઓછી આવક મકાઈની છે. જે 9 ક્વિન્ટલ સોમવારે નોંધાઈ હતી અને તલની આવક 300 ક્વિન્ટલ હતી.

વરસાદને કારણે તલના પાકને નુકસાન ગયું છે. જેથી તેના ભાવમાં ઉછાળો આવ્યો છે. સોમવારે કાળા તલનો ભાવ રૂ. 2350 થી 2865 હતો. મગફળીની આવક ધાર્યા બહાર થઈ રહી છે. જો કે ઉત્પાદન ઓછું આવવાથી વહેલી સિઝન પૂરી થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો