તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાના 145 નવા કેસ, 24 કલાકમાં 6 મોત

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 6નાં મોત નીપજ્યા છે આ પહેલા આ આંક 12 હતો એટલે કે મૃતાંક સતત વધઘટ થઈ રહ્યો છે. કેસની સંખ્યા ભલે સતત સ્થિર રહે પણ હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યા ઘટી રહી છે.રાજકોટમાં 2600 કોવિડની ક્ષમતા છે જેમાંથી 1900 બેડ શુક્રવાર સુધી ખાલી હતા અને શનિવારની સ્થિતિએ 1866 ખાલી છે એટલે કે બેડની સંખ્યા સતત ઘટતી જાય છે જે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. બીજી તરફ તંત્રના સત્તાવાર ચોપડે 1203 દર્દી સારવારમાં હોવાનું નોંધાયું છે. હાલ કોવિડ હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા વધી રહી છે. જેમાં અત્યારે 1866 જેટલા બેડ ખાલી જોવા મળે છે. તંત્ર આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો