તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપ પ્રાગટ્ય:બીએપીએસ મંદિરે 1100 દીવડાં પ્રગટાવાયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દીપાવલી પર્વે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 1100 દીવડાંઓ પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરે દીવડાંઓની સાથે રોશનીનો ઝગમગાટ કરાતા મંદિરમાં ચારેબાજુ પ્રકાશ ફેલાયો હતો.

ભાવિકોએ દીવડાંઓનું સુશોભન અને ભગવાનને કરાયેલા અલભ્ય શણગારના દર્શન કર્યા હતા. તેમજ અન્નકૂટ મહોત્સવનો લહાવો લીધો હતો. તા.16 નવેમ્બર, સોમવારે સવારે 6 થી 7.30 દરમિયાન નૂતનવર્ષ મહાપૂજાનો લાભ મળશે. આ તહેવારોમાં રાજકોટ મંદિરે સવારે 7:45 થી 12 અને સાંજે 3:45 થી 7 વાગ્યા સુધી દર્શન વ્યવસ્થા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો