તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:સિંગતેલમાં 10 અને કપાસિયામાં એક સપ્તાહમાં 45નો ભાવવધારો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ખાદ્યતેલમાં સતત ભાવવધારો થવાથી તેના ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યા છે. સપ્તાહના અંતમાં સિંગતેલમાં રૂ.10 અને કપાસિયામાં રૂ. 15નો ભાવવધારો થયો હતો. કપાસિયા તેલમાં કાચો માલ નહિ મળવાથી તેના ભાવ ઊંચકાયા છે. કપાસિયા તેલનો ખૂલતી બજારે સોમવારના રોજ તેનો ભાવ રૂપિયા 1775 હતો અને સપ્તાહના અંતમાં તેનો ભાવ 1820 થયો હતો. એક સપ્તાહમાં કપાસિયા તેલમાં રૂ. 45નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો