તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મોરબીમાં હોમ ક્વોરન્ટાઇન મહિલા નવા જાંબુડિયા પહોંચી

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

એક મહિલાને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવી હતી જોકે મહિલાએ તેનો ભંગ કરી અન્ય ગામ જતી રહી હતી જે અંગે આરોગ્ય વિભાગ અને પોલીસને જાણ થતાં પોલીસે મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

લોકો બીમારી ની ગંભીરતા સમજતા નથી અને હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરતા હોય છે
કોરોનાનું સંક્રમણના વઘે તે માટે કેટલાક લોકોને હોમ કવોરોન્ટાઈલ કરવામાં આવે છે ત્યારે અમુક કિસ્સામાં લોકો હોમ કોરોન્ટાઈલના નિયમનો ભંગ કરતા હોય છે તેની સામેં પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જોકે કેટલાક. લોકો બીમારી ની ગંભીરતા સમજતા નથી અને હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરતા હોય છે આવોજ એક કિસ્સો  મોરબીના સામાકાંઠે વિસ્તારમાં સામે આવ્યો હતો જેમાં ચંદ્રિકાબા સબળસિંહ ઝાલાને ૧૪ દિવસના હોમ કવોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા. ચંદ્રિકાબેનએ આજે સવારના સુમારે મોરબીથી નવા જાંબુડીયા ખાતે જતા રહ્યા હતા જે અંગે પોલીસને જાણ થતા તુરત કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો