તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કુદરતી ઠંડકના પર્યાય તરબૂચને ખરીદદારોની રાહ

મોરબી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉનાળો આવતાંની સાથે જ મીઠાં, મધુરા તરબુચની સિઝન પૂરબહારમાં ખીલે છે. શેરડીનો રસ,સક્કરટેટી અને કેરી આવતાં પહેલાં તરબૂચ પોતાનું સ્થાન જમાવી લે છે. પરંતુ આ વખતે લોકડાઉનના લીધે લોકો ઘરની બહાર નીકળતાં નથી. આથી તરબૂચની ઘરાકી નીકળતી નથી. શેરડીના રસના ચિચોડા હમણાં ચાલુ થવાના જ નથી, કેરી અને સક્કરટેટી તો ઘરે ઘરે લારીઓમાં પહોંચાડી શકાય પરંતુ તરબુચ વજનમાં ભારે હોવાથી રસ્તા પર પાથરીને જ બેસવું પડે અને તેના ખરીદદાર આવે તેનો ઇંતજાર જ એક માત્ર રસ્તો બની રહે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો