તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:અમદાવાદના વસ્ત્રાલમાંથી એક શખ્સ મોરબી આવ્યો

મોરબી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક શખ્સ તંત્રની મંજુરી વિના મોરબી આવી પહોંચ્યો હતો. પોલીસે અમદાવાદથી આવનાર શખ્સ તેમજ તેને અહી બોલાવનાર તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી જયેશ સવજી પરમાર નામનો યુવક તંત્રની કોઈ પણ મંજુરી વિના મોરબીં આવી પહોંચ્યો હતો. જે અંગેની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ સ્ટાફ તેના ઘરે પહોચ્યો હતો અને જયેશ પરમાર તેમજ તેના ભાઈ ભારત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો