તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કોટડામાં ખેડૂતોને પિયત માટે પાણી છોડાયું

કોટડા સાંગાણી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોટડા સાંગાણીના ગોંડલી ડેમ સિંચાઇ માટે જે ખેડૂતો માટે પિયત માટે ખોલવામાં આવ્યું હતું. જેના લીધે આસપાસના પાંચ ગામોના ખેડૂતોનું પિયત માટે પાણી મળી રહેશે. આ અવસરે પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા, સિંચાઇના અધિકારી હડિયા તેમજ રાજગઢ ના સરપંચ સુરેશભાઈ ઘેલાણી તેમજ ખરેડાના સરપંચ દિનેશભાઈ ચાવડા અને કોટડાસાંગાણીના સરપંચ ધવલભાઈ વઘાસિયા તેમજ પંચિયાવદરના ધર્મેન્દ્ર સિંહ જાડેજા,વિજયભાઈ,દિલીપભાઈ ઢોલરિયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો