તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:કરોડોના લોકઉપયોગી કામોનું લોકાર્પણ, મુહૂર્ત

કોટડાસાંગાણી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેરાવળમાં સરપંચ સહિતનાઓના યથાર્થ પ્રયાસોથી લોક ઉપયોગી કામો કરોડોના ખર્ચે થઈ રહ્યા છે ત્યારે કોઠારીયા સમ્પથી ગામમા આવેલ સર્વોદય વિસ્તાર સુધી એક કરોડ બત્રીસ લાખના ખર્ચે પાણીની લાઈનના કામનું મુહૂર્ત, સાંસદની ગ્રાન્ટમાંથી સીસીરોડનું કામ, વેરાવળ ગ્રામ પંચાયતની સ્વભંડોળમાંથી પાંચ લાખ લીટરના પાણીના સમ્પ, પંચાયત દ્વારા સાત લાખથી વધુના ખર્ચે નાના ભુલકાઓ માટે નિર્માણ કરેલ આંગણવાડીનુ લોકાર્પણ, એનિમલ વેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો