તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્માણ:અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખોડલધામ મંદિરથી માટી મોકલાઇ

જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રના  ભવ્ય મંદિર નિર્માણ માટે સમગ્ર દેશભરમાંથી માટી  એકત્ર કરાય છે.  ત્યારે જેતપુરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા  જેતપુર આસપાસના સુપ્રસિદ્ધ મંદિરો જેવા કે ખાખામઢી હનુમાનજી મંદિર  અને ભીડભંજન મહાદેવ મંદિર તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ  મંદિરની માટે એકત્ર કરાય  છે.  અને આ માટી અયોધ્યા ખાતે મોકલવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા મંત્રી કિશોરભાઈ ભુવા તથા જિલ્લા સહમંત્રી પ્રફુલ્લભાઇ જાનિ તથા જિલ્લા ગૌ રક્ષા સંયોજક કનુભાઈ લાલુ, બજરંગ દળ પ્રમુખ ગૌરાંગ પંડયા, વિશ્વ હિંદુ પરિષદ મંત્રી મનોજભાઇ સોલંકી તથા સંજયભાઈ કાપઙીયા ઉપસ્થિત રહ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો